ટેસ્ટ ની ના પાડી હોવાનો વિડીયો થયો વાયરલ..

ટેસ્ટ ની ના પાડતા હોવાનો વિડ્યો થયો વાયરલ..

150 ફૂટ રિંગરોડ બાલાજી હોલ પાસે ના બુથ નો વિડ્યો થયો વાયરલ.

ટેસ્ટ કરવા ગેયલા પરિવાર ને ટેસ્ટ કરવાની ના પાડવામાં આવે છે.

તમને કશુજ નથી મેડિકલ ઓફિસર તરીકે ના પાડી રહ્યા છે વિડ્યો માં

બાજુમાં રહેલા સ્ટાફ કહે છે કીટ મફત આવે છે.

 

Live Updates COVID-19 CASES