પોરબંદરના રેલવે તંત્રએ નાનકડા ફૂલ જેવા બાળક ઓએસે કરાવી બાળ મજૂરી

પોરબંદરના રેલવે તંત્રએ નાનકડા ફૂલ જેવા બાળક ઓએસે કરાવી બળ મજૂરી

પોરબંદર કડીયા પ્લોટ ફાટક નજીક લીલી ઝંડી આપતો બાળક કેમેરામાં કેદ થયો

રેલવેના કર્મચારીની જગ્યાએ બાળક ટ્રેનને લીલી ઝંડી આપતો કેમેરામાં કેદ

જો કોઈ મોટી દુર્ઘટના બને તો આનું જવાબદાર કોણ

એક નાના બાળકને ભરોસે ફાટક ખોલવા અને બંધ કરવામાં આવ્યું

જો આ લીલી ઝંડી સમયે ફાટક ખુલ્લું હોત તો કેટલી જાન હાનિ થાત બેદરકાર કેન્દ્રીય રેલવેના અધિકારીઓની બેદરકારીથી જાનહાની ટળી

Live Updates COVID-19 CASES