રાજકોટમાં લોકમેળાની થીમ પર ગણેશ સ્થાપના બની આકર્ષણનું કેન્દ્ર…

રાજકોટમાં લોકમેળાની થીમ પર ગણેશ સ્થાપના બની આકર્ષણનું કેન્દ્ર…

છેલ્લા બે વર્ષ થી કોરોનાને કારણે રાજકોટમાં ભાતીગળ લોકમેળો યોજાયો નથી…

રાજકોટના રામાનુજ પરિવારે ઘરમાં જ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની કરી સ્થાપના…

15 થી 20 દિવસ લોકમેળાની થીમ બનાવતા લાગ્યો સમય…

ફજત ફારકા, વિવિધ રાઈડ્સ, સ્ટોલ, વેક્સિન સેલ્ફી જોન સહિત આકર્ષણનું કેન્દ્ર…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગણેશજીની પ્રતિમાના દર્શન કરી મેળાની મોજ માણતા હોઈ તેવી તસવીરો મૂકી…

ganpati mela

ગણેશજી વેક્સિન લેવા લોકોને અપીલ કરતા બેનરો પણ દર્શાવ્યા…

વધુમાં વધુ લોકો વેક્સિન લે અને ફરી એક વખત લોકમેળાને ખરા અર્થમાં જીવંત થાય તેવો કર્યો પ્રયાસ…

હાલ કોરોના કાળમાં મહિલાઓ પોતાની કલાકૃતિ અદભુત રીતે બતાવી રહી છે મહિલાઓ ઘરે બેઠા પણ લોકોને શુ ગમે છે અને શુ જોયે તેવા વિચાર કરી કલાકૃતિનું અદભુત પ્રદશન કરે છે

Live Updates COVID-19 CASES