રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શરૂ થયો સર્વે.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શરૂ થયો સર્વે

ગાંધીનગર કૃષિવિભાગના જોઈન્ટ ડાયરેક્ટર સહિતના અધિકારીઓએ ગઈકાલે લોધિકા તાલુકાના ગામડાઓની મુલાકાત લીધી…

ખેતીમાં ભારે નુકસાનીને લઈને સર્વે થયો શરૂ.

જે ગ્રામ્ય વિસ્તારમાં વધુ નુકસાની છે ત્યાં સર્વે ની કામગીરી થઇ શરૂ
લોધીકા, ગોંડલ, જામકંડોરણા તાલુકાના ગામોમાં સર્વે ની કામગીરી શરૂ થઇ..

અસરગ્રસ્ત ખેતીનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો..

રિપોર્ટ આવ્યા બાદ સરકાર અસરગ્રસ્ત લોકો ને આપશે રાહત ની રકમ..

Live Updates COVID-19 CASES