આજ થી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની રેગ્યુલર -એક્સ્ટરનલ પરીક્ષા શરૂ

આજ થી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની રેગ્યુલર -એક્સ્ટરનલ પરીક્ષા શરૂ

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન કોલેજોના 11000 વિદ્યાર્થીઓ ની પરીક્ષા આજ થી શરૂ, 40 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા,
જુદા જુદા કોર્સ ની લેવાશે પરીક્ષા,

BA, B.Com, LLB સહિત ના કોર્સ ની રેગ્યુલર અને એક્ષટરનલ પરીક્ષા આજ થી શરૂ, સેમિસ્ટર 2 અને 4 ની લેવાશે પરીક્ષા, કોવીડ – 19 ની ગાઇડલાઇન્સ સાથે યોજાશે પરીક્ષા,

પરીક્ષા કેન્દ્રો પર CCTV મોનિટરિંગ આવી છે રાખવામાં

Live Updates COVID-19 CASES