પોરબંદર ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા ના નિધન અફવા, ટ્વિટ કરી કર્યો ખુલાસો

પોરબંદર ભગવતાચાર્ય રમેશભાઈ ઓઝા ના નિધની અફવા ટ્વીટ કરી કર્યો ખુલાસો

દેશ વિદેશમાં ભાગવત કથા નું રસપાન કરાવતા ભગવતાચાર્ય રમેશભાઈ ઓઝા ના નિધનના સમાચારો બે દિવસ થી સોસીયલ મીડિયામાં વાયરલ થયેલ

વાયરલ મેસેજ થી ચિંતિત બની રમેશભાઇ ઓઝાએ કર્યો ખુલાસો પોતે સંપૂર્ણ સ્વસ્થ હોવાની આપી માહીતી

સોસીયલ મીડિયાના ન્યુઝ ને ફેક ગણાવ્યા હતા

Live Updates COVID-19 CASES