પોરબંદર મિયાણી ગામે પથ્થર ની ખાણો પર ખનીજ વિભાગ નો દરોડો

પોરબંદર મિયાણી ગામે પથ્થર ની ખાણો પર ખનીજ વિભાગ નો દરોડો

મિયાણી ગામે ચાલતી ગેરકાયદે ચાલતી ખાણ પર દરોડો.

ખાણ ખનીજ વિભાગ દ્રારા દરોડો કરી 3 કટીંગ મશીન.1 જનરેટર 1 ટ્રેકટર સહિત નો 5 લાખ નો મુદામાલ કબ્જે લીધો

ખાણ ખનીજ વિભાગે તમામ મશીનરી કબ્જે લઈ રાજુ ગીગા સામે ગેરકાયદે ખનીજ ચોરી ની ફરિયાદ દાખલ કરી

પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ ખનીજ ચોર સામે કાર્યવાહી શરૂ કરી

Live Updates COVID-19 CASES