KUTCH :મુન્દ્રા પોર્ટ પરથી બે શંકાસ્પદ કન્ટેનરમાંથી 2500 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

અંદાજીત 2500 કરોડથી વધુનો જથ્થો એક કન્ટેનરમાંથી ઝડપાયો હોવાના સામચાર મળી રહ્યાં છે.
હજી એક શંકાસ્પદ કન્ટેનરની તપાસ ચાલુ છે.

More than Rs 2,500 crore drugs was seized from two suspicious containers at Mundra port

KUTCH :મુન્દ્રા પોર્ટ પરથી બે શંકાસ્પદ કન્ટેનર અટકાવવાનો મામલે મોટો ખુલાસો થયો છે. અફઘાનિસ્તાન અને ઇરાન થઇ કચ્છ આવેલા કન્ટેરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. પાઉડરની આડમા કોકેઇનનો મોટો જથ્થો ઝડપાયો છે. અંદાજીત 2500 કરોડથી વધુનો જથ્થો એક કન્ટેનરમાંથી ઝડપાયો હોવાના સામચાર મળી રહ્યાં છે.
હજી એક શંકાસ્પદ કન્ટેનરની તપાસ ચાલુ છે. DRI,NCB સહિતની તપાસ એજન્સીઓ આ કન્ટેનરની તપાસ કરી રહી છે.મુન્દ્રા અમદાવાદ સહિત અન્ય સ્થળો પર પણ તપાસ ચાલુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હજી પણ કન્ટેનર મંગાવનાર પેઢીના અન્ય કન્ટેનરની તપાસ ચાલુ છે. હજી વધુ માત્રામા ડ્રગ્સનો જથ્થો મળવાની શક્યતાના પગલે તપાસ
પોલિસ તથા અન્ય ગુપ્તચર એજન્સીઓ પણ તપાસમાં જોડાઇ છે.

Live Updates COVID-19 CASES