રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના છાપરા ગામ પાસે હાઈવે ઉપર આવેલ નીચે પેલિકન ફેક્ટરીમા જતી કાર પાણીની અંદર ગરકાવ થઇ…

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના છાપરા ગામ પાસે હાઈવે ઉપર આવેલ નીચે પેલિકન ફેક્ટરીમા જતી કાર પાણીની અંદર ગરકાવ થઇ…

કાર તણાઈ ના લાઇવ વિડિયો.

ત્રણ લોકો હોવાની માહિતી..

જેમાંથી એક વ્યક્તિ કારમાંથી બહાર નીકલ્યા.

બે વ્યક્તિ કારની અંદર હોવાની શંકા શંકા..

રાજકોટ ફાયર બ્રિગેડ જવાનો બચાવ માટે પહોંચ્યા..

Live Updates COVID-19 CASES