કન્ટેઇમેન્ટ ઝોનને લઈને પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પડાયું જાહેરનામું

પોરબંદર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના વધુ પોઝીટીવ કેસ આવતા વાયરસનાં ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા…

પોરબંદર જિલ્લાના ૧૧ વિસ્તારને કન્ટેઇમેન્ટ ઝોનમાંથી મુકત જાહેર કરાયા

પોરબંદર જિલ્લામાં નોવેલ કોરોના વાઇરસના પોઝીટીવ કેસ આવતા કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા…

પોરબંદર જિલ્લામાં હથિયાર બંધી અંગે જાહેરનામું

પોરબંદર જિલ્લામાં લોકોની સલામતી જળવાઇ રહે અને અસામાજીક તત્વો દ્વારા ગુનાહિત કુત્યોમાં હથિયાર ચપ્પુ, લાઠી, દંડા,…

પોરબંદર જિલ્લામાં તા. ૧૪ જાન્યુઆરી-૨૦૨૧ સુધી સભા સરઘસ બંધી

પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિ અને સભા, સરઘસ, ધરણા, અને વિરોધ પ્રદર્શન સંદર્ભે અગમચેતીના…

રાણાવાવ તાલુકાની પે સેન્ટર શાળા શિક્ષકોએ લીધી સ્વૈચ્છિક નિવૃત્તિ

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની શ્રી પે સેન્ટર કુમાર શાળા ખાતે આચાર્ય તરીખે ફરજ બજાવતા પુરોહિત દક્ષાબેન…

ખેડૂત આંદોલનમાં નવો વણાંક, ગામડે ગામડે પહોંચશે સંગઠન

ખેડૂત આંદોલનમાં નવો વણાંક, ગામડે ગામડે પહોંચશે સંગઠન ખેડૂતોના વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરવાનું આહ્વાન કરવામાં…

પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઈનું 97 વષૅ નિધન

પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઈનું 97 વષૅ નિધન સ્વાતંત્ર્ય સેનાની અને નવસારીના પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઈનું આજ…

ગુજરાત હાઇકોર્ટે GSTR 9 રિટર્નની અંગે કેન્દ્ર ફાળવી નોટિસ

ગુજરાત હાઇકોર્ટે GSTR 9 રિટર્નની અંગે કેન્દ્ર ફાળવી નોટિસ ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2018-19 માટે GSTR 9…

મુખ્ય બંદર પર કામ કરનારનું મૃત્યુ થાય તો 50 લાખનું વળતર

મુખ્ય બંદર પર કામ કરનારનું મૃત્યુ થાય તો 50 લાખનું વળતર કોરોના વાયરસના લીધે મુખ્ય બંદરો…

કડાણા સિંચાઈ યોજના પુર્ણ થવાને આરે

કડાણા સિંચાઈ યોજના પુર્ણ થવાને આરે દાહોદ જિલ્લાના ખેડૂતો માટે હરિયાળી ક્રાંતિ લાવનારી કડાણા ઉદ્દવહન સિંચાઇ…

Live Updates COVID-19 CASES