વિધાનસભાની ચૂંટણી પહેલા દિગ્ગજ પાટીદાર નેતાઓની મોટી બેઠક, જાણો કોણ કોણ રહેશે હાજર ?

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આવી રહ્યો છે. વર્ષો બાદ લેઉવા-કડવા પાટીદાર સમાજની એક મંચ પર બેઠક યોજાવવા જઈ રહી છે. બેઠકમાં લેઉવા-કડવા પાટીદાર સમાજના તમામ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ એક મંચ પર આવશે.

આવતીકાલે સવારે 10 કલાકે ખોડલધામ કાગવડ ખાતે બેઠક મળશે. ગુજરાતમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલ વચ્ચે મહત્વની બેઠક યોજાવવા જઈ રહી છે. આ બેઠકમાં નીચે મુજબ આગેવાનો ઉપસ્થિત રહેશે. અચાનક બેઠક મળતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ બેઠકની અસર આવનારી વિધાનસભાની ચૂંટણી પર પડે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું.

1. નરેશ પટેલ
2. મથુર સવાણી, સુરત
3. લવજી બાદશાહ, સુરત
4. જયરામ પટેલ, સીદસર મંદિર
5. દિલીપ નેતા , ઉંજાં મંદિર
6. વાસુદેવ પટેલ, સોલા ઉમિયા કેમ્પસ
7. રમેશ દૂધવાળા, સોલા ઉમિયા કેમ્પસ
8. આર.વી પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
9. ગગજી સુતરીયા, સરદાર ધામ
10. દિનેશ કુંભાણ, ખોડલધામ ટ્રસ્ટી

About Samay Gujarat

आज के आधुनिक और टेक्नोलॉजी के युग में घर बैठे बैठे अपनी उंगलियों के जरिए दुनिया की हर खबर देखें। देश के हर शहरो की खबर देखने के लिए रोजाना देखते रहिए संदेश गुजरात!

News card

Samay Gujarat daily web news in India It is publised in gujarati & hindi and it was founded in 2020

Translate the Website

Archives

News By Date

June 2021
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Live Updates COVID-19 CASES
  • World 178,285,051
    World
    Confirmed: 178,285,051
    Active: 11,637,853
    Recovered: 162,787,558
    Death: 3,859,640
  • India 12,589,067
    India
    Confirmed: 12,589,067
    Active: 741,799
    Recovered: 11,682,136
    Death: 165,132