મોદી – શાહના વિશ્વાસુ ગણાતા આ નેતા ગુજરાતની મુલાકાતે, ટોચના નેતાઓ 3 કલાકની કરી મીટિંગ

ભાજપની યોજાયેલી કોર કમિટી બેઠક પૂર્ણ થઇ છે. ભાજપની યોજાયેલી કોર કમિટી બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્રણ કલાક સુધી ભાજપની કોર કમિટી બેઠકમાં સાંપ્રત પ્રશ્નો અંગે ચર્ચા થઈ છે. કોરોના સંભવિત ત્રીજી લહેરમાં સરકાર અને સંગઠન કામગીરી અંગે ચર્ચાઓ કરવામાં આવી છે. બેઠકમાં ભાજપનાં પ્રભારીએ કેટલાક સૂચનો આપ્યા છે. કોરોનાકાળમાં ચૂંટણી થાય તો ટેકનોલોજી સાથે આગળ વધવાના પણ સૂચનો આપવામાં આવ્યા છે. પેજ સ્મિટી અને પેજ કમિટીનો વ્યાપક ઉપયોગ સાથે કોવિડમાં પ્રચાર કરીને ચૂંટણી રણનીતિ ઘડી શકાય તેવું સુચન કર્યુ છે. જે ભાજપનાં સતત વિજય થતા વિધાનસભા ચૂંટણી અંગે કામગીરી અંગે ચર્ચા કરાઈ છે. કોર કમિટીની બેઠકમાં સંગઠનના પદાધિકારીઓ CM રૂપાણી, DYCM નીતિન પટેલ સહિતના આગેવાનો હાજરીમાં યોજાઈ રહી હતી.

જો કે આજથી ત્રણ દિવસ માટે ભાજપનાં પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કોર કમિટી બેઠકને લઈને ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા, મહામંત્રી રજની પટેલ, વિનોદ ચાવડા, પ્રદીપસિંહ વાઘેલા અને ભાર્ગવ ભટ્ટ પણ કમલમ ખાતે પહોંચ્યા હતા. આ ઉપરાંત કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા અને આર.સી.ફળદુ કમલમ ખાતે પહોંચ્યા હતા. આ બેઠક દરમિયાન કોરોનાને લાગતી બાબત અને હાલની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી છે.

About Samay Gujarat

आज के आधुनिक और टेक्नोलॉजी के युग में घर बैठे बैठे अपनी उंगलियों के जरिए दुनिया की हर खबर देखें। देश के हर शहरो की खबर देखने के लिए रोजाना देखते रहिए संदेश गुजरात!

News card

Samay Gujarat daily web news in India It is publised in gujarati & hindi and it was founded in 2020

Translate the Website

Archives

News By Date

June 2021
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Live Updates COVID-19 CASES
 • World 178,322,286
  World
  Confirmed: 178,322,286
  Active: 11,620,500
  Recovered: 162,841,301
  Death: 3,860,485
 • India 12,589,067
  India
  Confirmed: 12,589,067
  Active: 741,799
  Recovered: 11,682,136
  Death: 165,132